અમર્યાદિત, અવિશ્વસનીય
આવક વહેંચણી
તમામ સેગમેન્ટમાં 100% શેરિંગ
9.99% થી વધુ 80% શેરિંગ
11.99% થી વધુ 80% શેરિંગ
એકાઉન્ટ ખોલવાની ફી
₹9,999 સુધી ચાર્જ કરવાની તક
₹500 થી ઉપરનું કઈ પણ 100% તમારું છે!
એકાઉન્ટ જાળવણી શુલ્ક ચાર્જ (DP AMC) ₹4,999 સુધી ચાર્જ કરો - કમાવો 100%
પ્લેજ, અનપ્લેજ શુલ્ક ચાર્જ (MTF, માર્જિન પ્લેજ)
અમારી માનક યોજનાઓમાંથી પસંદ કરો – કમાવો 20%
અથવા કસ્ટમાઇઝ કરો અને કમાવો 100%
અમારી સાથે ભાગીદારી કરવામાં, તમારા વ્યવસાય માટે ઘણા ફાયદા છે. જુઓ, તેમાં તમારા માટે શું છે.
AP (અગાઉ સબ-બ્રોકર તરીકે ઓળખાતા) ટ્રેડિંગ પ્લૅટફૉર્મ્સની ઉપલબ્ધી પુરી પાડે છે અને સ્ટોકબ્રોકર્સ તથા ક્લાઇન્ટ્સને રોકાણ ઇન્વેસ્ટમેન્ટ માટે સહાય પૂરી પાડે છે. AP NSE અને BSE સાથે નોંધાયેલા હોય છે અને તેઓ સ્ટોકબ્રોકિંગ હાઉસના એજન્ટ તરીકે કામ કરે છે.
AP ની પ્રાથમિક જવાબદારી ક્લાઇન્ટ્સની નોંધણી કરવાની અને તેમની ટ્રેડિંગમાં સહાય કરવાની છે. સિક્યૉરિટીઝના ખરીદ-વેચાણમાં સહાય કરી શકે છે અને તેમને ક્લાઇન્ટ્સના બદલે ટ્રેડ કરવાની પરવાનગી હોય છે.
Individual: 18 વર્ષ કે તેથી વધારે વયની વ્યક્તિ કે જે ભારતની નાગરિક હોય.
પાર્ટનરશીપ ફર્મ: ઇન્ડિયન પાર્ટનરશીપ ઍક્ટ, 1932 હેઠળ નોંધાયેલી ફર્મ.
LLP: ઇન્ડિયન લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ ઍક્ટ, 2008 હેઠળ નોંધાયેલી ફર્મ.
કૉર્પોરેટ: ઇન્ડિયન કંપનીઝ ઍક્ટ, 1956 હેઠળ નોંધાયેલી ફર્મ.
ના, HUF - AP તરીકે નોંધાઈ ન શકે. AP તરીકે નોંધાવવા માટે, વ્યક્તિ કાં તો વ્યક્તિગત, પાર્ટનરશીપ ફર્મ , LLP અથવા કોર્પોરેટ એન્ટિટી હોવવા જોઈએ.
ના, વર્તમાન અધિકૃત પાર્ટનરના ડાયરેક્ટર કે પાર્ટનર નવા AP તરીકે નોંધણી કરી ન શકે.
AP તરીકે નોંધાવા માટે નીચે મુજબની લાયકાત જરૂરિયાત જોઈએ
ભાગીદારી પેઢી (Partnership firm) માટે AP બનવા નીચે મુજબની લાયકાત જરૂરી છે.
અધિકૃત વ્યક્તિ Authorised Person પાસે પૂરતી ઓફિસ સ્પેસ, સાધનસામગ્રી, માનવબળ અને અન્ય માળખાકીય સુવિધાઓ હોવી આવશ્યક છે, જે એક્સચેન્જ સમયાંતરે સૂચિત કરી શકે છે, જેથી સ્ટોક બ્રોકર વતી તેમના ગ્રાહકોને અસરકારક રીતે સેવા આપી શકાય.
ના, તે ફરજિયાત નથી.
એપી બનવા ભાગીદારી પેઢીએ ભાગીદારી ખત સાથે રજિસ્ટ્રેશન ઓફ ફર્મ (ROF) પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે.
ના, સ્ટોકબ્રોકર અને AP વચ્ચે કરાર થાય એ ફરજિયાત છે. જેનું પ્રારૂપ નિશ્ચિત કરવામાં આવ્યું છે. vide circular no. 705 (download ref. no. 13601) dated December 3, 2009.
હા જોકે, અધિકૃત વ્યક્તિની નિમણૂક માટે અરજી કરતી વખતે, અપલોડ કરાયેલ કરાર ઍક્સ્ચેન્જ દ્વારા નિર્ધારિત ફૉર્મેટ મુજબ જ હોવો જોઈએ.
ના, તમારે પહેલાં વર્તમાન સ્ટોક બ્રોકર દ્વારા કરાયેલ એપી રજીસ્ટ્રેશન રદ કરવું પડશે. પછી તમારે બીજા સ્ટોકબ્રોકર મારફત નવી AP માટે અરજી કરી શકશો.
ના, અધિકૃત વ્યક્તિ માત્ર એક જ સ્ટોકબ્રોકર સાથે જોડાણ કરી શકે છે.
ના, તમારે પહેલાં વર્તમાન સ્ટોક બ્રોકર દ્વારા કરાયેલ એપી રજીસ્ટ્રેશન રદ કરવું પડશે. પછી તમારે બીજા સ્ટોકબ્રોકર મારફત નવી AP માટે અરજી કરી શકશો
હા, અધિકૃત વ્યક્તિને બહુવિધ ઓફિસો રાખવાની મંજૂરી છે.
હા, જો ભાગીદાર અથવા નિર્દેશકના નામનો ઉલ્લેખ કંપનીના સભ્યોના બોર્ડ દ્વારા પસાર કરાયેલ અધિકૃત હસ્તાક્ષરકર્તા તરીકે કરવામાં આવ્યો હોય અથવા તેમના ભાગીદારી ખત/LLP કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, તો તેઓ પેઢી વતી ઇ-સાઇન કરી શકે છે. એક્સચેન્જ દ્વારા નિર્ધારિત ફોર્મેટ મુજબ એક પત્ર સબમિટ કરવો જોઈએ, જે અહીં જોઈ શકાય છે (લેટરની લિંકની હાઇપરલિંક)
જો તમે અન્ય સ્ટોકબ્રોકર સાથે નોંધાયેલા છો, તો તમારી પાસે Mirae Asset સાથે જોડાવાની ત્રણ રીત છે:
Mirae Asset એક એફિલેટ પ્રોગ્રામ ચલાવે છે જ્યાં તમે તમારા સમુદાય અથવા ગ્રાહકોને m.Stock સાથે પરિચય કરાવી શકો છો અને નવા ગ્રાહકને ખાતું ખોલવા પર આકર્ષક કમિશન મળે છે.
સિક્યોરિટી ડિપોઝિટ:50,000 ₹ (રિફંડપાત્ર)
દસ્તાવેજ હેન્ડલિંગ ચાર્જ: 1,500 (eFranking & eSign charges)
વન-ટાઇમ ઍક્સચેન્જ નોંધણી શુલ્ક:
AP નોંધણી શુલ્ક | |||||
---|---|---|---|---|---|
ઍક્સચેન્જ | સેગમેન્ટ | ફી (₹) | GST દર | GST રકમ | કુલ શુલ્ક (₹) |
NSE | કૅપિટલ માર્કેટ | 5,000 | 18% | 900 | 5,900 |
NSE | F&O | 5,000 | 18% | 900 | 5,900 |
BSE | કૅપિટલ માર્કેટ | 4,000 | 18% | 720 | 4,720 |
કુલ નોંધણી શુલ્ક | બધા સેગમેન્ટ | 14,000 | 18% | 2,520 | 16,520 |
AP વાર્ષિક જાળવણી શુલ્ક એપ્રિલ 2024 થી લાગુ:
NSE-AMC | બધા સેગમેન્ટ | 5,000 | 18% | 900 | 5,900 |
BSE-AMC | બધા સેગમેન્ટ | 4,000 | 18% | 720 | 4,720 |
Total AMC | NSE અને BSE | 9,000 | 18% | 1,620 | 10,620 |