FAQ સવાલો
1. Mirae Asset પાર્ટનર્સ અને અન્ય પાર્ટનર પ્રોગ્રામ્સ વચ્ચે મુખ્ય તફાવત શું છે?
- Mirae Asset પાર્ટનર્સ એ ઉદ્યોગમાં પ્રથમ સ્થાને છે જે તમને તમારી પસંદગીની કિંમતના મોડલને પસંદ કરવા માટેની અનુકૂળતા આપે છે, પછી ભલે તે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ હોય, ટ્રેડીશનલ બ્રોકિંગ હોય કે પછી હાઇબ્રિડ બ્રોકિંગ હોય. આ અનુકૂળતા તમને તમારા બિઝનેસને કાર્યક્ષમ રીતે સંચાલિત કરવાની ક્ષમતા આપે છે અને ખાતરી કરે છે કે તમે ક્યારેય ક્લાયન્ટ ગુમાવશો નહીં.
- 9 અલગ અલગ આવકના સ્ત્રોતો, તમારી આવક વધારવા માટે વિવિધ તકો પૂરી પાડે છે.
- તમારા ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક આવકના પ્રવાહને કસ્ટમાઇઝ કરે છે.
- 100% આવક વહેંચણી.
- 17 દેશોમાં કાર્યરત 25 કરતાં વધુ વર્ષના અનુભવ સાથે વિશ્વસનીય વૈશ્વિક બ્રાન્ડ.
2. Mirae Asset દ્વારા તેના ગ્રાહકોને ઓફર કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ પ્રાઇસીંગ પ્લાન શું છે?
તમામ 9 આવકના સ્ત્રોતો માટે અમે સ્ટાન્ડર્ડ પ્લાન તૈયાર કર્યા છે
બ્રોકેરેજ
તમે અમારા બે સ્ટાન્ડર્ડ પ્લાનમાંથી પસંદ કરી શકો છો
ઝીરો બ્રોકરેજ એકાઉન્ટ: તમારા ક્લાયન્ટ ડિલિવરી, ઇન્ટ્રાડે, F&O, IPO અને કરન્સીમાં જીવનભર ઝીરો બ્રોકરેજ પર ટ્રેડિંગ કરી શકે છે. ઝીરો બ્રોકરેજ એકાઉન્ટ ખોલવાની ફી ફક્ત ₹999 થી શરુ થIય છે
ફ્રી ડિલિવરી પ્લાન: તમારા ક્લાયન્ટ ડિલિવરી, IPO પર આજીવન ફ્રી ડિલિવરી પર ટ્રેડ કરી શકે છે. અન્ય સેગમેન્ટ માટે ઈન્ટ્રાડે, F&O અને કરન્સી પર ₹20ની બ્રોકરેજ લાગુ થાય છે. જો તમે આ પ્લાન પસંદ કરો છો, તો તમે ₹0 એકાઉન્ટ ઓપનિંગ ફી પર તમારા ક્લાયન્ટને ઓનબોર્ડ કરવાનું શરૂ કરી શકો છો.
DP પ્લાન
તમે અમારા બે સ્ટાન્ડર્ડ પ્લાનમાંથી પસંદ કરી શકો છો
આજીવન ફ્રી AMC:ફી @₹999 છે, અને અન્ય ચાર્જિસ પ્લેજ અને અનપ્લેજ્ડ ચાર્જિસ માટે ₹25 અને DP વેચાણ ટ્રાન્ઝેક્શન ચાર્જિસ માટે ₹12 છે. લાઇફટાઇમ ફ્રી AMC પ્લાન ક્લાયન્ટ માટે એક વખતનો ખર્ચ હશે જેમાં ₹999 ચુકવવા પડશે
ત્રિમાસિક(3 મહિના) AMC:તમે તમારા ક્લાયન્ટ પાસેથી ₹120 ની ત્રિમાસિક (3 મહિના)ફી વસૂલ કરી શકો છો, અને અન્ય ચાર્જિસ પ્લેજ અને અનપ્લેજ્ડ ચાર્જિસ માટે ₹25 અને DP વેચાણ ટ્રાન્ઝેક્શન ચાર્જિસ માટે ₹12 છે. ત્રિમાસિક(3 મહિના) AMC તમારા માટે રિકરિંગ આવક હશે.
વ્યાજ
MTF માટે તમે અમારા મૂળભૂત દરમાંથી ચાર્જ લેવાનું પસંદ કરી શકો છો
નોંધ: તમે તમારા ગ્રાહકો પાસેથી અમારા સ્ટાન્ડર્ડ MTF વ્યાજ દરો વસૂલ કરીને વ્યાજની આવકમાં 5% કમાઈ શકો છો. જો તમે ઈચ્છો તો, તમે રૂ. 5 cr વધુના ફંડીંગનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે વ્યાજ દર ઘટાડીને 6.99% કરી શકશો, જો કે તમારી રેવેણુએ શરીંગ 9.99% વ્યાજ દરથી નીચે શક્ય નહીં હોય.

મૂળભૂત ઈન્સ્ટરેસ્ટ રેટ | પાર્ટનરને પેમેન્ટ (મૂળભૂત રેટ સુધી) | કસ્ટમાઇઝ્ડ ઈન્ટરેસ્ટ રેટ (મહત્તમ લિમિટ) | પાર્ટનરને પેમેન્ટ (મૂળભૂત રેટ કરતા વધુ) |
---|---|---|---|
9.99% | 5% | 24% | 100% |
નોંધ: તમે તમારા ગ્રાહકો પાસેથી અમારા સ્ટાન્ડર્ડ MTF વ્યાજ દરો વસૂલ કરીને વ્યાજની આવકમાં 5% કમાઈ શકો છો. જો તમે ઈચ્છો તો, તમે રૂ. 5 cr વધુના ફંડીંગનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે વ્યાજ દર ઘટાડીને 6.99% કરી શકશો, જો કે તમારી રેવેણુએ શરીંગ 9.99% વ્યાજ દરથી નીચે શક્ય નહીં હોય.
3. Mirae Asset પાર્ટનર પ્રોગ્રામ સિવાય જોડાવાની અને કમાવવાની અન્ય તકો શું છે?
Mirae Asset સાથે જોડાવાની અને આવક મેળવવાની બે રીતો છે:
અફિલિએટે બનો: જ્યાં તમે તમારી કોમ્યુનિટી અથવા ક્લાયન્ટનો m.Stock સાથે પરિચય કરાવી શકો અને દરેક નવા ગ્રાહક એકાઉન્ટ ખોલવા પર આકર્ષક કમિશન મેળવી શકો.
રેફરલ પ્રોગ્રામ: તમે m.Stock સાથે એકાઉન્ટ ખોલી શકો છો અને તમારા મિત્રો અને પરિવારને રેફેર કરીને રેફેર રિવોર્ડ મેળવી શકો છો.
4. શું હું મારા ક્લાયન્ટ વતી ટ્રેડ કરી શકું છું અથવા ઓર્ડર આપી શકું છું?
તમારી પાસે સેવાની 'ફક્ત જોવાની' અને તમારા ક્લાયન્ટની ટ્રેડિંગ સ્થિતિનું નિરીક્ષણ કરવાની એક્સેસ હશે. ઓર્ડર આપવા માટે, તમારા ક્લાયન્ટ અમારા કેન્દ્રીયકૃત 'કૉલ અને ટ્રેડ' ડીલિંગ ડેસ્કનો સંપર્ક કરી શકે છે અને ઑફલાઇન ઓર્ડર સબમિટ કરી શકે છે. તેઓ 1800 2028 444 પર કૉલ કરીને ડીલિંગ ડેસ્કનો સંપર્ક કરી શકે છે.
5. શું હું તમારા કૉલ અને ટ્રેડ ડેસ્ક દ્વારા મારા ક્લાયન્ટ વતી ઓર્ડર આપી શકું?
નહિ, કૉલ અને ટ્રેડ ડેસ્ક પર કૉલ કરતી વખતે ક્લાયન્ટ તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને જ ઑર્ડર આપી શકે છે.